શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી - પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય

છાશ કે મટ્ઠો ગર્મીઓમાં કોઈ અમૃતથી ઓછું નથી એક ગ્લાસ છાશથી થી ગરમી દૂર કરી શકાય છે. ગર્મીમાં પેટની કોઈ તકલીફ ના થાય એ માટે છાશ સૌથી સારી દવા છે. 
 
જો તમે દહી પસંદ છે તો એનાથી છાશ બનાવીને તમે અને તમારા પરિવારને પીવડાવી શકો છો. તો આજે અમે તમને જણાવી રહ્યા છે આ પાંચ રીતના છાશની રેસેપી 


1.    લીંબુ છાશ
 
2 ચમચી દહીંમાં એ ગ્લાસ પાની નાખી એમાં મીઠુંની જગ્યા નીંબૂના રસ મિક્સ કરો અને બહારથી આવી તરત જ પી લો. 
2. મજિગા 
મિક્સરમાં દહી અને વાટરને ફેંટી લો અને એમાં કાપેલી લીલા મરચા અને લીમડા  મિક્સ કરી લો આ પેય સાઉથ ઈંડિયામાં ઘણા લોકપ્રિય છે. 

3. મસાલા છાશ 
અડધા કપ દહીંમાં અડધી ચમચી જીરું પાવડર એક ચપટી સંચણ અને 1 ગ્લાસ પાણી મિક્સ કરી લો પછી એમાં આઈસ ક્યૂબ નાખી ઉપર થી ફુદીના અને કોથમીર નાખો અને પીવો. 
 
 
 
 
 

જીરા છાશ 
છાશમાં જીરું અને મીઠું નાખી મિક્સ કરો અને એ પછી કોથમીર નાખી સર્વ કરો. અને મજા લો 
 

ફુદીના છાશ 
આ એક ગુજરાતી ડિશ છે. 300 મિલી પાણીમાં એક કપ દહીં અને થોડી ફુદીનાના પાંદળા નાખી મિક્સ કરો એમાં એક  પીસ આધું વાટીને અને અડધા ચમચી જીરાં પાવડર મિકસ કરો . એને ગાળીને 20 મિનિટ ફ્રીજરમાં ઠંડા કરીને સર્વ કરો.