શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

વેબદુનિયા રેસીપી- નાશ્તામાં ઝટપટ બનાવો ઈંસ્ટેટ મસાલા ઈડલી

સામગ્રી- સોજી(રવા) -ત્રણ કપ , તેલ -ત્રણ ચમચી , લાલ મરચા બે , લીમડો , રાઈ , દહીં-1 કપ , મીઠું સ્વાદપ્રમાણે , કોથમીર 
 
બનાવવાની રીત- પેનમાં તેલ ગરમ કરો એમાં લાલ મરચાં , લીમડો અને રાઈ નાખી ફ્રાઈ કરો. એ પછી એમાં  સોજી એટલે કે રવા નાખી ધીમા તાપે રાંધો. પછી કોથમીર નાખી તાપ બંદ કરી દો. અને એને ઠંડા થવા દો. જ્યારે આ ખીરું ઠંડુ થઈ જાય , ત્યારે એમાં દહી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં મીટઃઉં નાખી દસ મિનિટ રહેવા દો. દસ મિનિટ પછી એને મીઠું અને ફ્રુટ સાલ્ટ નાખી ઈડલીના સંચામાં નાખી ભાપમાં રાધી લો પછી લીલા ચટણી સાથે સર્વ કરો.