શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 13 જુલાઈ 2018 (15:28 IST)

Breakfast - બટાકા-ડુંગળી-ચીઝ સેંડવિચ

સામગ્રી - બાફેલા બટાકા 2, ડુંગળી- 2  ચીઝ 8 ટબલ સ્પૂન બ્રેડ સ્લાઈસ-8, માખણ જરૂર મુજબ, મીઠુ સ્વાદમુજબ, ચાટ મસાલો 1 ચમચી.  
 
બનાવવાની રીત - બાફેલા બટાકાને સ્લાઈસમાં કાપી લો. ડુંગળી છોલીને ગોળ આકારમાં કાપી લો. બ્રેડ સ્લાઈસ પર માખન લગાવો તેના પર આલૂની સ્લાઈસ અને ડુગળીની સ્લાઈસ લગાવો. ઉપરથી છીણેલુ ચીઝ, મીઠુ અને ચાટ મસાલો તેમજ લાલ મરચું ભભરાવો. હવે બીજી બ્રેડની સ્લાઈસ પર પણ માખણ લગાવો અને તેને ઢાંકી દો. સેંડવિચ ટોસ્ટરમાં મુકીને બંને બાજુથી સોનેરી સેકી લો. ગરમાગરમ સેંડવિચ લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.