1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Mee too jokes

ગુજરાતી જોક્સ - મી ટૂ

ગુજરાતી જોક્સ - મી ટૂ
અમિતાભે સાથી કલાકારોને બર્થડે પાર્ટીની સૂચના આપીને પૂછ્યુ કોણ કોણ આવશે. 
 
જીતેન્દ્ર - હુ આવી રહ્યો છુ 
ધર્મેન્દ્ર - હુ આવી રહ્યો છુ 
શક્તિ કપૂર - હુ પણ 
હેમા માલિની - હુ પણ 
રેખા - Me too