jokes in gujarati એક કંજૂસ છોકરાને એક કંજૂસ છોકરીથી પ્રેમ થઈ ગયો છોકરી- જ્યારે પપ્પા સૂઈ જશે તો હુ શેરીમાં એક સિક્કો ફેંકીશ તુ આવાજ સાંભળીને તરત આવી જજે છોકરો સિક્કા ફેંકવાના કલાક પછી આવ્યો છોકરી- આટલુ મોડુ કેમ કર્યો ...