1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - રાજુભાઈ

1000 jokes
સંજુએ રાજુને પૂછ્યું: "રાજુભાઈ,
તમારી પત્ની તો ડ્રાઇવર સાથે ભાગી ગઈ!
હવે તમે શું કરશો?"
રાજુ: "કરવાનું શું હોય હવે?
ગાડી હવે હું જાતે ચલાવીશ!"