ગુજરાતી જોક્સ - નવા લગ્ન Updated: Sun, 16 Feb 2025 (15:59 IST) google-news એક છોકરાએ નવા લગ્ન કર્યા, પહેલીવાર સાસરે ગઈ, ભાભીને કહ્યું - તમારા ગામની સૌથી પ્રખ્યાત વસ્તુ શું છે? ભાભી: એક જ વસ્તુ હતી જે ફેમસ હતી અને તે પણ તમે લઈ ગયા. ALSO READ: ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ ALSO READ: ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો