ગુજરાતી જોક્સ -મગફળી
પત્ની તડકામાં બેસી મગફળી ખાતા હતા
પતિ- મને પણ મગફળી આપો
પત્નીએ મગફળી આપી
પતિ- બસ એક
પત્નીઃ અને જમ્યા પછી શું કરશો, બાકી બધાનો સ્વાદ પણ સરખો જ હોય છે.
