ગુજરાતી જોક્સ - સાળી અને જીજા
સાળી અને જીજા
વાત કરી રહ્યા હતા
ત્યારે સાળીએ પૂછ્યુ
ALSO READ: ગુજરાતી જોક્સ - પત્નીની શંકા
આગામી 7 જન્મમાં તમે શું બનશો?
જીજા- ગરોળી બની જઈશ.
સાળી : એવું કેમ ?
જીજા- કારણ કે તમારી બહેન માત્ર ગરોળીથી ડરે છે.
ये भी पढ़ें
