ગુજરાતી જોક્સ - રામાયણનો નાટક
Publish: Fri, 6 Sep 2024 (14:32 IST)
Updated: Fri, 6 Sep 2024 (14:35 IST)
થાણેદાર- સર બધા કેદીઓને જેલમાં
રામાયણનો નાટક કર્યુ હતુ
જેલર- આ તો સારી વાત છે
એમાં આટલુ હેરાન શા માટે થઈ રહ્યા છો
થાણેદર- સાહેબ પરેશાની આ છે કે
હનુમાન બનેલુ કેદી
અત્યાર સુધી સંજીવની લઈને
પાછો નથી આવ્યુ
Publish: Fri, 6 Sep 2024 (14:32 IST)
Updated: Fri, 6 Sep 2024 (14:35 IST)