ગુજરાતી જોક્સ- સૌથી વધુ નશો Published: Thu, 14 Sep 2023 (18:54 IST) google-news માસ્તર જી – સૌથી વધુ નશો છે શામાં છે ? ચિન્ટુ - પુસ્તકમાં. માસ્તર - કેવી રીતે? ચિન્ટુ- કારણ કે પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.