webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ- પત્ની પીયર ગઈ છે

Jokes humor jokes
એક ભાઈએ  રસોડામાં ગેસ પર કૂકર મૂકી Status નાખ્યુ  
 
પત્ની પીયર ગઈ છે .. મને ચા બનાવવી છે 
 
કેટલી સીટી  લેવી 
 
કોઈ કીધું  મૂર્ખ 
 
ચા કૂકરમાં નહી બને 
 
કોઈએ કીધું કડાહી મૂકો. 
 
 
સૌથી સારું જવાબ
 
બારીમાં જઈને એક સીટી માર પાડોસન આવીને આપી જશે. ... 
ये भी पढ़ें
મારી ગ્લેમરસ તસ્વીરો જોઈને પપ્પાને લાગે છે વિચિત્ર, Disha Patani એ શેયર કર્યુ ફિલિંગ્સ