ટીચર-સ્ટૂડેંટસ જોક્સ Updated: Sun, 11 Apr 2021 (17:02 IST) google-news ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે? સંજૂ- જમીન પર ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે? સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે નક્શો પલળી જશે!!!