શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (06:55 IST)

ગુજરાતી જોક્સ- છોકરો - બીમારી સમજમાં આવી ગઈ

આવું જોક્સ કે હંસવું રોકાશે નહી 
 
પપ્પૂના પગ નીળા પડી ગયા 
 
ડાક્ટર -ઝેર છે કાપવી પડશે 
 
પગ કાપીને નકલી લગાવી નાખી 
 
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા 
 
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ 
 
જીંસ રંગ છોડી રહી છે...