શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (17:26 IST)

ગુજરાતી મજેદાર જોક્સ- સાસ ફૂલી જાય છે

બેનપણી- શું વાત છે લગ્ન પછી પરેશાન લાગી રહી છો 
 
સોનમ- શું જણાવું યાર કામ કરૂ તો મારી શ્વાસ ફૂલી જાય છે 
 
અને ના કરું તો 
 
સાસ ફૂલી જાય છે.