ગુજરાતી જોક્સ - કેવું છે માથાનો દુખાવો..
Publish: Sun, 1 Dec 2019 (13:29 IST)
Updated: Sun, 1 Dec 2019 (13:32 IST)
પતિએ પત્નીના સમાચાર જાણવા માટે ટાઈપ કર્યું- કેવું છે માથાનો દુખાવો..
અને ટાઈપ થઈ ગયું કેવી છો માથાનો દુખાવો
ઑફિસથી રજા થઈ 4 કલાક
થઈ ગયા પણ
પતિ ઘર જવાની હિમ્મત નહી કરી શકી રહ્યું છે.
Publish: Sun, 1 Dec 2019 (13:29 IST)
Updated: Sun, 1 Dec 2019 (13:32 IST)