ગુજરાતી જોક્સ - ઉંઘની ગોળી Updated: Tue, 19 Nov 2019 (17:19 IST) google-news કાકી- ઉઠ રાતના 2 વાગી ગયા કાકા- આટલી રાત્રે કેમ જગાડ્યા કાકી- તમે આજે ઉંઘની ગોળી લેતા ભૂલી ગયા હતા