ગુજરાતી જોક્સ - પતિ-પત્ની જોક્સ
Publish: Mon, 18 Nov 2019 (17:26 IST)
Updated: Mon, 18 Nov 2019 (17:27 IST)
જેની શક્લ મળે છે એ ભાઈ-બેન હોય છે
જેની અક્લ મળે છે એ મિત્ર હોય છે
અને જેની શકલ અને અકલ બન્ને નથી મળતા
એ પતિ પત્ની હોય છે...
Publish: Mon, 18 Nov 2019 (17:26 IST)
Updated: Mon, 18 Nov 2019 (17:27 IST)