1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોકસ - પતિએ એક્ટિવા વેચી નાખી

રમૂજી ટૂચકાઓ
સરકારએ એક સૂચના બહાર પાડી 
 
ટૂ વ્હીલર ચલાવનાર સ્ત્રી હોય કે પુરૂષ બધાને 
હેલમેટ પહેરવું ફરજિયાત છે 
 
પત્નીએ અલમારી ખોલી જોયુ
ઓ.. હવે મને આટલા બધા મેચિંગ હેલમેટ ખરીદવા પડશે 
પતિએ એક્ટિવ વેચી નાખી 
આગળનો લેખ
ઈંટરનેશનલ મેગ્જીનના કવર પર છવાઈ યામી ગૌતમ, ફોટોશૂટમાં જોવાયું ગ્લેમરસ અંદાજ