webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ- પેંટ ફાડી નાખી..

jokes in gujarati
એક કંજૂસ તેમના દીકરાની મારી રહ્યુ હતું 
 
પાડોસી- શા માટે મારી રહ્યા છો બાળકને 
 
કંજૂસ- મે તેને એક એક સીઢી મૂકીને ચઢવાનું 
 
કીધું હતું .. ચપ્પલ ઓછે ઘસાશે 
 
નાલાયક- 2-2 સીઢી મૂકીને ચઢ્યું 
 
પેંટ ફાડી નાખી.... 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- એક તેને મને ફેંકીને મારી