ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 26 જાન્યુઆરી 2019 (00:09 IST)

ગુજરાતી જોક્સ- એક વૃદ્ધ માણસ તેમની પત્નીથી

એક વૃદ્ધ માણસ તેમની પત્નીથી 
 
વિચારી રહ્યો છુ કે બીજો લગ્ન કરી લઉ 1960નો મોડલ બહુ ચલાવી લીધું 
 
હવે લેટેસ્ટ મોડલ હોય તો સારું છે
 
બહુ સારું 
 
પણ આ કહો કે 
 
તમે પોતે ચલાવશો કે ડ્રાઈવર રાખશો...