ગુજરાતી જોક્સ - I Love you શબ્દની શોધ
ટીચર- I Love you શબ્દની શોધ કયાં
દેશમાં થઈ
સોનૂ- ચીનમાં
ટીચર- કેમ
સોનૂ- આમાં બધા ચાઈનીજ ગુણ છે ન કોઈ ગારંટી
ન કોઈ વારંટી
ચાલે તો ચાંદ સુધી, ન ચાલે તો સાંજ સુધી..
ये भी पढ़ें
