ગુજરાતી જોક્સ-પણ ભગવાન માનતા નથી
Publish: Sun, 13 Jan 2019 (11:58 IST)
Updated: Sun, 13 Jan 2019 (12:01 IST)
મારા એક પાડોશી છે જેનો નામ
ભગવાન છે અને તેની દીકરીનો નામ
ભક્તિ
મમ્મી કહે છે કે
દીકરા ભગવાનની ભક્તિમાં મન લગાવ્યા કર
હવે તેને કઈ રીતે સમજાઉ કે
ભક્તિમાં તો મન લાગેલું છે
પણ ભગવાન માનતા નથી
Publish: Sun, 13 Jan 2019 (11:58 IST)
Updated: Sun, 13 Jan 2019 (12:01 IST)