ગુજરાતી જોક્સ- મારી પત્ની મરી ગઈ Updated: Fri, 28 Dec 2018 (16:43 IST) google-news કાલે મારી પત્નીની મૃત્યુ થઈ ગઈ બહુ કોશિશ કરી પણ રડવું નથી આવ્યું શું કરું મિત્ર- એવું વિચાર કે એ ફરીથી આવી ગઈ છે પતિ- જોર જોરથી રડવા લાગ્યો