અચરજથી કહ્યુ કે રાજા દશરથની ત્રણ રાણીઓ હતી તે બોલ્યા આવુ કેવી રીતે થઈ શકે છે ડૈડી મારી તો માત્ર એક જ મમ્મી છે મે ઠંડી શ્વાસ લઈને કહ્યુ હા શું કરીએ દીકરા તારી પણ ત્રણ મમ્મી હોત તો કેટલું સારું થતુ અંદરથી પત્નીએ જોરથી બૂમ પાડીને કહ્યુ 12...