શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 3 મે 2020 (12:07 IST)

World Laughter Day- ગુજરાતી જોક્સ- પતિનું નામ શું છે

ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે 
 
ઓપરેટર 
 
તમારા પતિનું નામ શું છે 
 
સ્ત્રી : 3 ગનજી + 3 ગનજી= કેટલાં ?? 
 
ઓપરેટર - આ કેવું નામ છે? 
 
પાછળ એક કાકા ઉભો હતો તે - 3 ગનજી + 3 ગનજી= છગનજી