સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 8 મે 2018 (13:27 IST)

ગુજરાતી જોક્સ - એક મહિલાનું એકસીડેંટ થયુ

એક મહિલાનું  એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી 
 
પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
 
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા..