રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (18:40 IST)

Jokes- પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?

પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?
 
પતિ-શાહજહાંથી પણ વધારે
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે
 
ગાંડી
 
મોડું તો તૂ જ કરી રહી છે.