ગુજરાતી જોક્સ - મોબાઈલ
પત્ની સવાર સવારે ઉઠીને સીધી મેક અપ કરવા માંડી, પત્નીની આંખો ખુલી..
પાગલ થઈ ગઈ છે શુ.. સવાર સવારે મેક અપ કરવા બેસી ગઈ..
પત્ની - અરે ચૂપ રહો.. મે મારા ફોનમાં ચેહરો જોઈને ખોલનારુ લૉક લગાવ્યુ હતુ, અને હવે ફોન મને ઓળખી રહ્યો નથી.
ये भी पढ़ें
