સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:35 IST)

ગુજરાતી જોક્સ - લવ મેરેજ

સોનુ - અરેન્જ મેરેજમાં ડાયવોર્સ ઓછા કેમ થાય છે ? 
 
મોનૂ - જે પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે એ છુટાછેડા શુ ખાખ કરશે ?