1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati jokes

મેરા જમાઈ મેરા અભિમાન

Gujarati jokes
આજકાલ બધા લખે છે 
“મારી દીકરી... મારું અભિમાન,
મારો દીકરો... મારું ગર્વ,
મારી પત્ની... મારું અભિમાન" પણ
 
સાલુ.... ""જમાઈ"" નું તો કોઈ નામ પણ નથી લેતું......ખરેખર મેરા ""જમાઈ"" મેરા અભિમાન લખવુ જોઈએ... કારણ કે એ જમાઈ જ છે કે જે....તમારી અઘરી નોટ ને સાચવે  છે.... લખો મેરા જમાઈ મેરા અભિમાન
ये भी पढ़ें
ગુજરાતી નૉનવેજ જોક્સ- સેક્સ પછી!!!!