1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujaati jokes

બાપુ અને ડોક્ટર

બાપુ અને ડોક્ટર
બાપુ - "ડોક્ટર તમે મારો દારૂ છોડાવી શકો છો ?"
ડોક્ટર - "ચોક્કસ સો ટકા." 
બાપુ - "તો પોલીસ ચોકીમાં મારી 40 બોટલો પડી છે છે જરા છોડાવી આપોને પ્લીઝ"
ये भी पढ़ें
Gujarati jokes- 19/1/18...