ગુજરાતી જોક્સ - સલમાન છોકરી જોવા ગયો
Publish: Sat, 2 Dec 2017 (16:54 IST)
Updated: Sat, 2 Dec 2017 (16:56 IST)
સલમાન છોકરી જોવા ગયો
તેને જોઈને છોકરીની માતા બેહોશ થઈ ગઈ
હોશ આવ્યો તો કોઈએ પુછ્યુ - શુ થયુ ?
માતા બોલી - 24 વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો...
Publish: Sat, 2 Dec 2017 (16:54 IST)
Updated: Sat, 2 Dec 2017 (16:56 IST)