ગુજરાતી જોક્સ - દારૂડિયો Updated: Sat, 21 Oct 2017 (15:07 IST) google-news પત્ની - જે માણસ રોજ દારૂ પી ને આવે તેના માટે મારા મનમાં કોઈ સહાનુભૂતિ નથી.. પતિ - જેને રોજ દારૂ મળી જાય... તેને તારી સહાનુભૂતિની જરૂર પણ નથી..