ગુજરાતી જોક્સ - હસવાનું રહસ્ય Updated: Sun, 10 Jun 2018 (12:55 IST) google-news પડોશી - યાર તારા ઘરેથી આટલો હસવાનો આવાજ કેમ આવે છે ? બંટી - યાર કંઈ નહી. બસ મારી પત્ની મને ચંપલ મારે છે... વાગી જાય છે તો એ હસે છે અને જો ન વાગે તો હુ હસુ છુ.