1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - ચશ્મા

ગુજરાતી જોક્સ - ચશ્મા
શિક્ષક - તુ કેવી રીતે સિદ્ધ કરીશ કે ઘાસ ફુસ ખાનારાઓની નજર તેજ હોય છે.. 
વિદ્યાર્થી - સર આજ સુધી તમે ક્યારેય બકરી કે ઘોડાને ચશ્મા લગાવતા જોયા છે ?
ये भी पढ़ें
કાજોલ વિશે 25 રોચક જાણકારી