ગુજરાતી જોક્સ - ગર્લફેંડ અને એક્ઝામ
ગોલૂ - ગર્લફ્રેંડ અને એક્ઝામ એક જેવા હોય છે.
મોનૂ - એ કેવી રીતે ?
ગોલૂ - બંને વચ્ચે સવાલ હોય છે.. બંનેના મોટાભાગના સવાલ સમજાતા નથી.. જરૂર કરતા વધુ સમજવાની કોશિશ કરો તો બંનેમાં પરિણામ એક જ હોય છે - ફેલ
ये भी पढ़ें