webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati jokes

ગુજરાતી જોક્સ - બાહુબલી

ગુજરાતી જોક્સ - બાહુબલી GUJARATI JOKES	ગુજરાતીમાં જોક્સ
ટીચરે વિદ્યાર્થીએ પૂછ્યુ - ચાંદ પર સૌથી પહેલા કોણે પગલુ મુક્યુ હતુ ?
વિદ્યાથી - બાહુબલીએ... 
ટીચર - સાચુ બોલ મૂરખ... 
વિદ્યાર્થી - મેમ સાચુ જ તો કહુ છુ આર્મ્સ  = બાહુ અને સ્ટ્રોંગ  =બલી, મતલબ બાહુબલી થયુ ને.. !! 
ये भी पढ़ें
એડલ્ટ જોક્સ - ડોક્ટર