શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (16:31 IST)

ગુજરાતી જોકસ-પાણી પુરી..

એક છોકરો - મોટી મોટી ગાડી લઈને ફરનારા અને તેમના લાડકવાયા પણ મારા પપ્પા સામે વાડકો લઈને ઉભા રહી જાય છે.. 
 

 
છોકરી - અરે વાહ.. શુ તારા પિતાજી ખૂબ મોટા બિઝનેસમેન છે 
છોકરો - નહી મારા પપ્પા પાણી પુરી વેચે છે.. !!