બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2020 (14:56 IST)

કોરોના જોક્સ

મંદિરમાં પપ્પુ: પંડિતજી, કોરોના વાયરસથી ખૂબ ડર લાગે છે. શું કરવું? 
પંડિત: ડરવા જેવુ કશુ નથી, હાથ આગળ કરો. 
પપ્પુ: પંડિતજી, આજે ચરણામૃત થોડુ  કડવુ નથી? 
પંડિત: અરે મૂર્ખ, એ તો સેનેટાઈઝર હતુ, હાથ સાફ કરવા માટે આપ્યુ હતુ