Notifications

  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગઘેડો

jokes
ટીચરે એક ગધેડા સામે એક ડોલ પાણી 
અને 
એક બોટલ દારૂની મુકી 
 
ગધેડો બધુ પાણી પી ગયો 
ટીચરે બાળકોને પુછ્યુ 
તમે શુ સીખ લીધી ?
 
બાળક - જે દારૂ નથી પીતો એ ગધેડો છે. 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ - પનીરનું શાક