ગુજરાતી જોક્સ - પનીરનું શાક
Publish: Tue, 25 Aug 2020 (14:51 IST)
Updated: Tue, 25 Aug 2020 (20:56 IST)
પત્નીને પનીરનુ શાક બનાવ્યુ હતુ પણ તેમા પનીર દેખાતુ નહોતુ .. પતિએ હિમંત કરીને પુછ્યુ
શુ આ પનીરનુ શાક છે ?
પત્ની -ચૂપચાપ ખાઈ લો.. આ ખોયા પનીર
Publish: Tue, 25 Aug 2020 (14:51 IST)
Updated: Tue, 25 Aug 2020 (20:56 IST)