ગુજરાતી જોક્સ - ઘરની પરિભાષા
Publish: Mon, 19 Aug 2019 (18:23 IST)
Updated: Mon, 19 Aug 2019 (18:25 IST)
શિક્ષક - ઘરની પરિભાષા બતાવો
ટીટુ - જે ઘર હોંશપૂર્વક બનાવાય છે તેને "હાઉસ" કહે છે..
જે ઘરમાં હોમ હવન વગેરે થય છે તેને "હોમ" કહે છે
જે ઘરમાં હવા વધારે ચાલે તેને "હવેલી" કહે છે
જે ઘરના દિવાલના પણ કાન હોય છે તેને "મકાન" કહે છે
જે ઘરના લોન ઈસ્ટોલમેંટ ભરતા ભરતા ખુશીઓ લેટ પડે તેને "ફ્લેટ" કહે છે
અને જે ઘરમાં એ પણ ન ખબર પડે કે બગલમાં કોણ રહે છે તેને "બંગલો" કહે છે
ટીટુને student of the year નો એવોર્ડ આપવામાં આવ્યો
Publish: Mon, 19 Aug 2019 (18:23 IST)
Updated: Mon, 19 Aug 2019 (18:25 IST)