1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગુજરાતી જોક્સ - પતિ અને પત્ની

જોક્સ
પતિ પોતાની નોકરાણીને પ્રેમ કરતો  હતો.. એક દિવસ તે ચોરી-ચોરી નોકરાણી સાથે રોમાંસ કરી રહ્યો હતો.. 
પતિ - તુ મારી પત્ની કરતા પણ વધુ સુંદર છે 
નોકરાણી - ખોટુ ન બોલશો માલિક 
પતિ -  નહી સાચુ બોલી રહ્યો છુ 
નોકરાણી - પણ ડ્રાઈવર તો કહેતો હતો કે શેઠાણી જ વધુ સુંદર છે. 
પતિ - બેહોશ !!!  
ये भी पढ़ें
દિશા પાટનીએ બાથટબમાં કરાવ્યુ ફોટોશૂટ, ફૈસ બોલ્યા - ભાભી, જીવ લેવાનો ઈરાદો તો નથી ને ?