ગુજરાતી જોક્સ - મા તે મા હોય
Publish: Fri, 7 Jun 2019 (15:40 IST)
Updated: Fri, 7 Jun 2019 (15:48 IST)
હું નાનો હતો ત્યારે ઘણા બહેનો મને જોઈને કહેતા કેટલો ડાહ્યો છે એટલે મારા મમ્મી તરત જ કહેતા કે ચાર દિવસ લઈ જાવ એટલે ખબર પડે....
આજે મારી વાઈફ ની બહેનપણી ઓ ઘરે આવી હતી...મને જોઈને બોલી કે તારો વર કેટલો સારો છે...
પણ સાલી મોઢામાંથી એમ ના બોલી કે ચાર દિવસ લઈ જાવ ઘરે...
Publish: Fri, 7 Jun 2019 (15:40 IST)
Updated: Fri, 7 Jun 2019 (15:48 IST)