Gujarati funny jokes - મને લગ્ન નથી કરવું
Publish: Sun, 29 Oct 2017 (14:33 IST)
Updated: Sun, 29 Oct 2017 (13:05 IST)
છોકરો- મને લગ્ન નથી કરવું મને બધી મહિલાઓથી બીક લાગે છે
પિતા- દીકરા કરી લે લગ્ન !!! પછી તને એક જ મહિલાની બીક
લાગશે પણ બાકી બધી સારી લાગશે!!!
Publish: Sun, 29 Oct 2017 (14:33 IST)
Updated: Sun, 29 Oct 2017 (13:05 IST)