webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Funny jokes in Gujarati

ગુજરાતી જોક્સ - કરફ્યુ

ગુજરાતી જોક્સ - કરફ્યુ
બંટૂ - પંજાબમાં Whatsapp પર એ મેસેજ ફેલાયો છેકે - કરફ્યુ લાગવાનો છે.. પેટ્રોલ પંપ બંધ રહેશે.. તમારી ગાડીઓ ફુલ કરાવી લો. 
બધા પંજાબી ગાડીઓ લઈને લાઈનમાં લાગી ગયા. 
એક વૃદ્ધ આવીને બરાડ્યો - અરે ગાંડાઓ.. જ્યારે કરફ્યુ જ લાગવાનો છે તો ગાડીઓ શુ તમારા  Bedroomમાં ચલાવશો.. પછી તો શુ.. બધા પેટ્રોલ પંપ છોડીને દારૂની દુકાન પર લાઈન લાગી ગઈ.. 
 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ - ચાલાકી પડી ભારે