બાળદિનની શુભકામના- ચટપટો જોક્સ Updated: Thu, 14 Nov 2019 (16:54 IST) google-news ભાટિયાજી તેમની ઑફિસની મિત્રથી મેડમ- બાલ દિનની હાર્દિક શુભેચ્છા તમારા બાળ કાળા, ઘણા અને લાંબા હોય અહીં-તહીં વિખરે નહી- જ્યાં-ત્યાં ખરે નહી