આ શખ્સના કારણેર ડાઉન થયુ FB, Whatsapp અમેરિકાની FBI પકડવા માટે દોડતી થઈ
આ શખ્સના કારણેર ડાઉન થયુ FB, Whatsapp અમેરિકાની FBI પકડવા માટે દોડતી થઈ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની એપ્સ ડાઉન થવા માટે મોટું કારણ આવ્યું સામે થોમસ નામક હેકરનાં કારણે સર્વિસ થઈ હતી ડાઉન FBIના મોટા અધિકારીને તેને પકડવા માટે જવાબદારી સોંપાઈ હેકરનું હતું કારસ્તાન સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર ગઇકાલે થયેલ સૌથી મોટા સર્વિસ ડાઉન મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ
- ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સર્વિસિઝ અનેક કલાકો સુધી બંધ રહી
- કંપનીનાં માલિક તથા CEO માર્ક ઝકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે.
- ભારતમાં મંગળવારે રાત્રે 9 વાગ્યે ફેસબુક, વ્હાટસએપ અને ઈંસ્ટાગ્રામ એપએ કામ કરવાનુ બંદ કરી દીધુ હતુ જે આશરે 6 કલાક પછી લગભગ 4 વગ્યે 3 વાગ્યે એપે ફરી કામ કરવાનું શરુ કરી દીધું. જ્યાં સુધી એપ્સ ડાફન રહી યુઝર્સ ઘણા હેરાન થયા.