સંબંધિત સમાચાર
- બ્રાઝીલ - ગોળ-ગોળ ફરીને રમકડાની જેમ ઉપરથી નીચે પડ્યુ પ્લેન, 61 લોકોએ ગુમાવ્યો જીવ... જુઓ દુર્ઘટનાનો VIDEO
- Brazil Plne Crash- બ્રાઝિલમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોનાં મોત
- Minas in southeastern Brazil- બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 37 લોકોના કરૂણ મોત થયા હતા
- PM મોદી કુવૈતમાં ભારતીય પ્રવાસીઓને મળ્યા, તેમના દિલની વાત કરી, 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા
- Germany Christmas- જર્મનીમાં ક્રિસમસ હુમલામાં 5 ભારતીયોના મોત, ભારત સરકાર બની સક્રિય, લોકોનો સંપર્ક કરી રહી છે
Brazil Plane Crash: બ્રાઝીલ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 10 લોકોના મોત, વીડિયો જોઈને કાંપી જશો
Brazil Plane crash
Brazil Plane Crash: બ્રાઝીલના ગ્રામાડો શહેરમાં એક પ્લેન ક્રેશ થઈ ગયુ. જેમા એક જ પરિવારના 10 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થઈ ગયા. ક્રેશ પ્ર્લેન સૌથી પહેલા એક ઘરની ચિમની સાથે અથડાયુ પછી એક બિલ્ડિંગના બીજા માળ સાથે અથડાઈને ગ્રામાડોના એક મોટા રહેણાંક વિસ્તારમાં એક મોબાઈલ ફોનની દુકાનમાં પડ્યુ.
Oh God ????
— आदित्य यादव (@YadavAditya01) December 23, 2024
Today in #Brazil a #plane crashed after hitting the chimney of a house! 10 people have died in this accident! According to information 12 people have also been injured!#Brazil #PlaneCrash #Brazilplanecrash pic.twitter.com/LE6n0cs58P
